#diwali photos & videos

8 minutes ago

શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમી રહેલા સ્પામાં સ્ટેટ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાંચે સ્થાનિક પોલીસની મદદ લઇને શહેરના અલકાપુરી, ગોત્રી, અટલાદરા સહિત વિવિધ વિસ્તારોમાં ચાલત દસ જેટલા સ્પામાં સામુહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાંચને સ્પાના ઓથા હેઠળ દેહવેપાર ચાલતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારા સાંજે સ્ટેટ ક્રાઇમ બ્રાંચની ટીમો વડોદરામાં ઉતરી પડી હતી. અને અક્ષરચોક ખાતે આવેલા પર્પલ, ગોત્રીમાં ડોલ્ફીન, તાંદલજામાં કોશીયા, અકોટામાં શોલ, વાસણા-ભાયલી રોડ ઉપરના કેન્દ્રીય, અલકાપુરી-ગાત્રી રોડના લોટ્સ સ્પા, ગોત્રી સારાભાઇ રોડ ઉપરના રોયલ લેન્લેન્સ, ગોત્રી રોડ ઉપરના અવીનમાં સામુહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. યુવક-યુવતીઓ કઢંગી હાલતમાં મળી આવ્યાં આ કામગીરી ક્રાઇમ બ્રાંચના એડીશનલ ડી.જી.પી. અનિલ પ્રથમની સુચના અને માર્ગદર્શન હેઠળ પાડવામાં આવ્યા છે. આ કામગીરીમાં મહિલા પોલીસ અધિકારીઓ અને સ્ટાફની પણ મદદ લેવામાં આવી છે. પોલીસને દરોડા દરમિયાન કઢંગી હાલતમાં યુવાનો અને યુવતીઓ મળી આવી હતી. આ ઉપરાંત સ્પામાંથી કોન્ડોમ, દારૂની બોટલો જેવો મુદ્દામાલ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં પણ આ કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #nrc #traffic #rammandir #supremecourt #cab #caa

10
11 minutes ago

Cotton Spandex Activewear Tights Fabric: Cotton Spandex Type: Jeggings Waist: 26.0 - 38.0 (in inches ) Dm for price n order Easy Returns Available in Case Of Any Issue #saree #kurthi #shirt #men #girls #boys #kurta #diwali #shopping #women #kids #jewelry #earing #chain #celebrity #diwalishopping #saree #fashion #model #shoppingcorner #style #tiktok #memes #tiktokmemes #beauty #stylish #shop #Valentine 'sdaygift #2020 #Valentine 'sday

10
16 minutes ago

આંકલાવના કોસિન્દ્રા ગામથી વડોદરા આવી રહેલા ત્રણ મિત્રો પૈકી 16 વર્ષના લક્ષ્મણનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 2 મિત્રો હજુ પણ લાપતા છે. તેના મિત્રો વૈભવ અને અશોક મિત્રો કંઇ કંપનીમાં કામ કરે છે અને શું બનાવે તે જોવા માટે લક્ષ્ણ તેમની સાથે નિકળ્યો હતો, તે સમયે ભીમપુરા શેરખીને જોડતા બ્રિજ પર બાઇક સ્લીપ થતાં ત્રણેય મિત્રો 20 ફૂટ ઊંડી કેનાલમાં પડ્યા હતા. જેમાં લક્ષ્મણને તેણે ખભે લટકાવેલી સ્કૂલ બેગ અને કેનાલની પાળી પરના તુલસીના છોડે નવુ જીવન આપ્યું હતું. મિત્રોની કંપની જોવા માટે હું સાથે ગયો હતો લક્ષ્મણ પ્રવિણભાઇ પરમારે જણાવ્યું હતું કે, વૈભવ અને ગોપાલ મારા સારા મિત્રો છે, જેથી ગોપાલે મને કહ્યું હતું કે, તારે અમારી કંપનીમાં કામ જોવા માટે આવવુ હોય તો ચાલ સવારે વહેલી નીકળી જઇશું અને વહેલા પાછા આવી જઇશું, જોકે શરૂઆતમાં તો મે તેમની સાથે જવા માટે ના પાડી દીધી હતી, પરંતુ વહેલા આવવાનું કહેતા હું તેમની સાથે જવા માટે તૈયાર થયો હતો. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #nrc #traffic #rammandir #supremecourt #cab #caa

40
17 minutes ago

પાદરા તાલુકાના ઠીકરીયા મઠ ગામમાંથી ખેડૂતના ગોડાઉનમાં મૂકેલા બીલ વગરના 10.76 લાખની કિંમતના શંકાસ્પદ કપાસના બિયારણના જથ્થોને પાદરા પોલીસે ઝડપી પાડ્યો છે અને બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કૃષિ નિષ્ણાતોને બોલાવીને કપાસના બિયારણની તપાસ શરૂ કરી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પાદરા પોલીસને બાતમી મળી હતી કે, પાદરા તાલુકાના ઠીકરીયા મઠ ગામમાં ખેતી ધરાવતા રાજેશ ઉફેઁ રાજા માવજીભાઇ સરધારીનાએ (મૂળ રહે, ગઢડિયા, તા. જસદણ જી.રાજકોટ ) ગોડાઉનમાં ગેરકાયદેસર બિયારણનો જથ્થો છુપાવેલો છે, જેના આધારે પાદરા પોલીસના પી.આઈ. કરમૂરની આગેવાનીમાં ગોડાઉનમાં રેડ પાડી હતી. જેમાં સ્થળ ઉપરથી રાજેશ સરધાર અને દક્ષેશ પ્રવિણભાઇ પટેલ (રહે, ગણેશચોક બળિયાદેવ મંદિર પાસે, પાદરા ) ત્યાં હાજર હતા. જેમાં તેમના ગોડાઉનમાં તપાસ કરતા સફેદ કલરની મોટી બેગમાં અલગ-અલગ માર્કાવાળી કપાસની બિયારણ ભરેલી કોથળીઓ મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતાં ક્યાંથી લાવ્યા તેનું બિલ વગેરે પૂછપરછ કરતા તેમની પાસે બિલ કે કોઇ પુરાવા ન હતા અને વધુ પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હતા ઉડાવ જવાબ આપતા હતા. જેથી પોલીસને શંકા ગઇ હતી. શંકાસ્પદ કપાસનાના બિયારણની 5350 પેકેટ કોથળી જુદા-જુદા માર્કાવાળી હતી. પોલીસે બંને આરોપીઓ સાથે ધરપકડ કરીને શંકાસ્પદ બિયારણ અને બે મોબાઇલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #nrc #traffic #rammandir #supremecourt #cab #caa

40
27 minutes ago

વડોદરા મહાનગરપાલિકામાં 1200 હંગામી સફાઇ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. 500 જેટલા કર્મચારીઓ આખી રાત ધરણા બેઠા હતા. અને આજે સવારથી હંગામી સફાઇ કર્મચારીઓ સફાઇની કામગીરીથી દૂર રહ્યા છે. 1200 કર્મચારીઓએ આજે શહેરમાં સફાઇની કામગીરી ન કરી છેલ્લા 15 વર્ષથી કામ કરતા હંગામી સફાઇ કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સફાઇ કામદાર સંઘર્ષ સમિતિએ આંદોલન છેડ્યું છે. મોડી રાત્રે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડે.મેયર, ચેરમેન સાથે સફાઇ કામદાર સમિતિના આગેવાનો મહેશ સોલંકી, ઠાકોર સોલંકી સહિતના નેતાઓએ એક બેઠક કરી હતી. સતત બે કલાક સુધી ચાલેલી બેઠકમાં કોઇ નિવેડો આવ્યો ના હતો. સફાઇ કામદારોને કાયમી કરવા માટે તાત્કાલિક પરિપત્ર અથવા તો લેખિતમાં બાંયધરી માંગવામાં આવી હતી. જોકે પાલિકા સત્તાધીશોએ તેનો સ્વીકાર ના કરતાં કર્મચારીઓ પુન: ધરણાં પર ઉતરી ગયા હતા. 1200 હંગામી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. 2900 જેટલા કાયમી સફાઇ સેવકો પાલિકામાં ફરજ બજાવતા હોવાથી તેમના માથે સફાઇની બેવડી જવાબદારી આવી પડી છે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #nrc #traffic #rammandir #supremecourt #cab #caa

40
27 minutes ago

વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં દોઢ મહિના પહેલાં 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ કરાઇ હતી. બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે આગોતરા જામીન નામંજૂર થયા બાદ પ્રશાંત ઉપાધ્યાય પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પ્રશાંતે યુવાનની ગુમ થવાની ફરિયાદ દાખલ થવા દીધી નહોતી બગલામુખી મંદિરમાં દરબાર રચી લોકોને ઠગતા પ્રશાંત ઉપાધ્યાયના આશ્રમમાં રહેતા યુવકનો છેલ્લા 3 વર્ષથી અત્તો-પત્તો નથી. યુવકની માતા પોતાના દીકરાને શોધવા અવાર-નવાર પ્રશાંત પાસે જતી પરંતું ઊલટાનું તેમને ધમકાવી કાઢી મૂકવામાં આવતા હતા. આખરે આ યુવકે એવું તો શું જોઈ લીધું હતું કે તે અચાનક ગાયબ થઈ ગયો ? આ એક રહસ્ય છે. બીજી તરફ પ્રશાંત ઉપાધ્યાયે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ પણ દાખલ થવા દીધી નહોતી. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #nrc #traffic #rammandir #supremecourt #cab #caa

50
32 minutes ago

👉For Buy Plz WhatsApp me :- +91-8460795352 . _ Yaay’ or ‘Naay’...?? 😍😘 . . . 👉For Buy : 😍 Take A Screenshot / Copy URL & Share With WhatsApp +91-8460795352 & Click On Link In Bio . . _ • CheckOut Instagram Stories For Exciting Offers 😍 ✅ . • Quality Assurance 110% 🔐 ✅ . • Trusted Seller Since 2015 ✅ . _ • Follow - #womenfashionpoint .. • Cash On Delivery(COD ) Available In INDIA✔️. • WorldWide Shipping ✔️. • #Book_Now 📲 #BooK_FAST 👌 [ #SHOP_NOW ]🛍 . _ Follow:👉 @women_fashion_point_ Follow:👉 @women_fashion_point_ Follow:👉 @women_fashion_point_ _ #lahengacholi #onlineshopping #bridalwear #glamour #style #quallity #designersaree #salwarkameez #patiyalasuits #punjabisuit #fashioninsta #wedding #bollywoodstyle #bollywoodfashion #designs #saree #bride #weddinginspiration #bride #diwali #fashioninsta #fashionbrand #liketofollow #bollywoodoutfits #delhidiaries #bollywood #panipuri #deepikapadukone

250
32 minutes ago

UNVEILING // ACME Unconventional festive silhouettes that set major style goals for pre-wedding festivities in them ethereal tones and minimalistic details . Seen here, the Acme anarkali in an Ivory White hue spaghetti style accentuated with soft gold hand embroidered embellishments paired with an all over motif embroidered net dupatta. . . #Shop this Drop now. DM for Orders. . . . #EASE #newcollection #anarkali #indiandesigner #festivefashion #womenswear #anarkali #wedmegood #bridal #bridetobe #bridesmaid #indianweddinginspiration #destinationwedding #handcrafted #affordableluxury #madeinindia #diwali #celebritystyle #fashionstyle #styledaily #lookoftheday #ootd #instafashion #allthingsbridal #trousseau #shopnow #shopthepost

150
38 minutes ago

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના વિસ્તારમાં કામો કરાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં કેતન ઇનામદારે પોતાના મત વિસ્તારમાં બસ ડેપો અને ચેકડેમનું કામ કરાવવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જોકે CM વિજય રૂપાણીને લખેલા પત્ર બાબતે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, મારો કોઇ વિરોધ નથી. આવા પત્રો દરેક ધારાસભ્યો પોતાના વિસ્તારના કામોની રજૂઆતો માટે કરતા હોય છે, મે પણ મારા વિસ્તારના કામ બાબતે જ પત્ર લખ્યો છે. વહેલી તકે ચેકડેમો મંજૂર કરવા મારી માંગણીઃ કેતન ઇનામદાર કેતન ઇનામદારે પત્રમાં લખ્યું છે કે, મારા મત વિસ્તાર સાવલી અને ડેસર તાલુકામાં નદીઓ અને કોતરો આવેલે છે. જેમાંથી ઘણી નદીઓ પસાર થઇને મહી નદીને મળે છે. કોતરોના ઢળાવના કારણે પસાર થતી નદીઓનું પાણી મહી નદીમાં મળી જાય છે. જેથી પાણી ન રોકાવાથી નદી કાંઠે આવેલા ગામોને સિંચાઇનો લાભ મળતો નથી. જે માટે આ વિસ્તારના ચેકડેમોની સુવિધા આપવા સારૂ વર્ષ 2015થી અવારનવાર મંત્રી અને ડિપાર્ટમેન્ટને રજૂઆત કરવામાં આવેલ છે. જો ચેકડેમ બનાવવામાં આવે તો નદીનું પાણી સંગ્રહ કરીને આસપાસના ગામોના પાણીના લેવલ પણ ઉંચા લાવી શકાય, જેથી પીવાના પાણીના બોર/ હેન્ડપંપ અને કુવામાં સ્તર ઉંચા આવી શકે. પરંતુ આ બાબતે આજદિન સુધી કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. જે બાબતે અંગત ધ્યાન દોરી વહેલી તકે ચેકડેમો મંજૂર કરવા મારી માંગણી છે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #tpov_ #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #nrc #traffic #rammandir #supremecourt #cab #caa

60
41 minutes ago

For order or inquiry plz What's app - +917574040486 or. Fb message box #handwork #designergowns #indianwear #partywear #pakisthaniwear #mumbai #australia #canada #malasiya #florida #newyork #delhi #banglore #singapore #france 🇫🇷 #garba #diwali #Usa #america #uk #london 🇬🇧

20
43 minutes ago

For order or inquiry plz What's app - +917574040486 or. Fb message box #handwork #designergowns #indianwear #partywear #pakisthaniwear #mumbai #australia #canada #malasiya #florida #newyork #delhi #banglore #singapore #france 🇫🇷 #garba #diwali #Usa #america #uk #london 🇬🇧

10
Nov 2019

She made broken 💔 look beautiful ♥️ and strong 💪🏽 look invincible 😎 Draped in a blue saree 🦋 she walked with the universe 🌏 on her shoulders 🤷🏽‍♀️ and made it look 👀 like a pair of wings 🧚‍♀️ . Anyone else having a post Deepavali withdrawal syndrome? 🙋🏽‍♀️ . . . #saree #sareenotsorry #sareeblouse #indian #traditional #cotton #classic #diwali #deepavali #fashion #style #earrings #hair #workout #fitness #lifestyle #blogger #ootd #blue #video #beautiful #instagood #goodvibes #selflove #love #life #bliss #likeforlike #followers #thedoublelifeofanexpat

26216
Oct 2019

I wish I could tell you 🤭 the amount of work 😪 we put into this one selfie 🤳🏽 but for now let’s just say we made it 😅 They say teamwork 👨‍👩‍👧 makes the dream ✨work 👍🏽 and they were absolutely right ✅ . Have a very happy Deepavali everyone 🥳 May the Festival of Light 💡 continues to ignite 🔥 the humbleness in you 🤪 . . Also don’t forget to check out my blog 👩🏽‍💻 on the special Deepavali edition 😁 Link in bio 😉 . . . #linkinbio #family #selfie #happy #deepavali #diwali #ootd #traditional #saree #igotitfrommymama #fashion #style #blue #red #hair #makeup #workout #fitness #lifestyle #blogger #photooftheday #beautiful #goodvibes #instagood #love #life #bliss #likeforlike #followers #thedoublelifeofanexpat

34514
Nov 2018

Diwali, known as festival of lights, but not celebrated the way it has to be. Save our environment from all the pollution it causes and let's cultivate the habit of protecting our environment and more or less keep it the same and guide our further generations to do the same. Do celebrate Diwali with lights & love. Happy Diwali...!!! .. .. .. .. .. #diwali #festival #lights #indianfestival #color #colorful #photography #nikon #dslr #mypixeldiary #photooftheday #picoftheday #god #indian #insta #instagood #instapicture #instaquote #beautiful #photographylovers #iger #ig_photooftheday #ig_color #nature #naturelovers #festival #indianfestival #india

81037

Top photos & videos on #diwali